“બ્લોક ઓરા કંપની”માં રોકાણના નામે છેતરપીડીનો ભોગ બનેલા લોકોએ પોલીસ કમિશનર કચેરીના ઈકો સેલનો સંપર્ક સાધવા અનુરોધ.

Facebook
Twitter
WhatsApp
Telegram

“બ્લોક ઓરા કંપની”માં રોકાણના નામે છેતરપીડીનો ભોગ બનેલા લોકોએ પોલીસ કમિશનર કચેરીના ઈકો સેલનો સંપર્ક સાધવા અનુરોધ.
ડી.સી.બી. પો.સ્ટે.માં ધ પ્રાઈઝ ચીટ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ એકટ ૧૯૭૮ની કલમ ૪,૫, ૬ મુજબનો તા.૨૯/૦૯/૨૦૨૪ના રોજ ગુનો દાખલ થયો છે. જેની તપાસ ચાલી રહી છે. આ ગુનામાં આરોપીઓ દુબઈ ખાતે રહેતા “બ્લોક ઓરા કંપની”ના માલીક ફિરોઝ દીલાવરભાઈ મુલતાની અને સુરત ખાતેના એજન્ટ તરીકે કામ કરતા નીતીનભાઈ જગત્યાની, કાસીફ આરીફભાઈ મુલતાની, એઝાઝ આરીફભાઈ મુલતાની, જાવીદ પીરૂભાઇ મુલતાની છે. ફરીયાદીએ તા.૧૫/૦૫/૨૦૨૨ના રોજથી ફરીયાદી અને ભોગ બનનાર સાહેદ વસીમ અને સરફરાજ પાસેથી તેઓની “બ્લોક ઓરા કંપની” ના “બ્લોક ઓરા કોઈન”ના નામથી રોકાણ કરાવી જેમાં રોજનું એક ટકા મુજબનું વળતર મળશે તેમ જણાવી ૨૦ ડોલર (યુએસડીટી) થી લઇ ૫૦૦૦ ડોલર (યુએસડીટી) વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી “બ્લોક ઓરા કંપની” ની DEFIALIOના નામથી www.blockaura.com વેબસાઇડમાં આઇડીઓ જનરેટ કરી www.coinmarketcap.com ના એક્સચેન્જ ઉપર કોઇન આવી ગયેલા હોવાનું જણાવ્યું હતું. વધુ ને વધુ રોકાણ કરાવી જે એક્સચેન્જ ઉપર કોઈન હોવાનું જણાવીને કોઇ એક્સચેન્જ “બ્લોક ઓરા કોઈન” ન હોઇ ખોટી રીતે એક્સચેન્જ ઉપર બતાવી રોકાણ કરાવી ૧૩ જેટલી આઇડીઓ જનરેટ કરાવી કુલ રૂ.૫૧,૦૦,૦૦૦ મેળવી લઇ “બ્લોક ઓરા કંપનીની DEFIATIOના નામથી તથા www.blockamra.com વેબસાઇડ બંધ કરી એકબીજાની મદદગારી કરી નાસી જઈ ગુનો કર્યો છે.
જેથી આ કંપનીઓમાં રોકાણ કરી ભોગ બનનાર લોકોએ તેમની સાથે જે છેતરપીંડીં થઇ હોય તો માહિતી સાથે નિવેદન માટે ઇકો સેલ પોલીસ કમિશ્નર કચેરી અઠવાલાઈન્સ સુરત ખાત સંપર્ક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની યાદીમાં જણાવવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન   ૧૭ વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન: સુરત નવી સિવિલ થકી ૬૨મું

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ   પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ મકરસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીઓ ધાર્મિક લાગણીથી પ્રેરાઈ પશુઓ માટે ભોજન રૂપે દાન