પ્રથમ વખત મતદાન કરવાનું હોઈ, સવારથી જ પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી ગઈ હતી: ૨૧ વર્ષીય જ્યોતિ નાયકા

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
પ્રથમ વખત મતદાન કરવાનું હોઈ, સવારથી જ પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી ગઈ હતી: ૨૧ વર્ષીય જ્યોતિ નાયકા

સુરત:મંગળવાર: સુરત જિલ્લાની ૯ વિધાનસભાઓમાં સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. જેમાં ફર્સ્ટ ટાઈમ વૉટરોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવાગામ-ડીંડોલીની નગર પ્રાથમિક ગુજરાતી/મરાઠી શાળામાં મતદાન માટે આવેલા ૨૧ વર્ષીય જ્યોતિ નાયકાએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. રોજગારી અર્થે કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક ટેકો આપતા જ્યોતિ બેને કહ્યું કે, મતદાનના દિવસે ખાસ રજા હોવાથી હું સવારથી જ પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી ગઈ હતી.
પ્રથમ વખત મતદાન કરી અત્યંત ખુશ જ્યોતિએ મતદારો માટેની સુંદર વ્યવસ્થા બદલ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે તમામ નવયુવાઓ અને ફર્સ્ટ ટાઈમ વૉટરોને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવાનો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન