બાજીપુરા-મઢી-તરસાડા-માંડવી રોડ રાજય ધોરીમાર્ગ નં.-૫ પર થતાં ટ્રાફિકને ડાયવર્ટ કરતું જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
રાજય ધોરીમાર્ગ નં.-૫ (બાજીપુરા-મઢી-તરસાડા-માંડવી રોડ) પરના મઢી ખાતેના ઉધના-જલગાંવ રેલ્વે લેવલ ક્રોસીંગ (એલ.સી.નં.૩૭) ઉપર રેલ્વે ઓવર બ્રીજના બાંધકામને કારણે થતા ટ્રાફિકનું વ્યવસ્થિત રીતે નિયમન થઈ શકે એ હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અન્વયે બાજીપુરા-મઢી-તરસાડા-માંડવી રોડ રાજય ધોરીમાર્ગ નં.-૫ પર થતાં ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગો તરીકે હલકા તથા ભારે વાહનો માટે બાજીપુરાથી મોડવી જવા તથા પરત આવવા મઢીથી માંડવી એલ.સી.નં.૩૬(ફાટક) થી નાની-ભટલાવ-ભેસુદલા-વાંસકુઈ ચોકડી ઉપર ઈ.એસ.એચ.નં.પ રોડ તરફ જઈ શકશે તેમ જણાવાયું છે. જેનો અમલ તા. ૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
બાજીપુરા-મઢી-તરસાડા-માંડવી રોડ રાજય ધોરીમાર્ગ નં.-૫ પર થતાં ટ્રાફિકને ડાયવર્ટ કરતું જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025