બેંક ઇન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન પ્રોબેશનરી ઓફિસરની ભરતી 2023માં સરકારી નોકરીઓ

Facebook
Twitter
WhatsApp
Telegram

બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (Institute of Banking Personnel Selection Probationary Officer) દ્વારા વિવિધ બેંકમાં મેનેજરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની ઓફિશિયલ નોટિફિકેશન 1 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં બેંક મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કુલ 3049 ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જો પગારની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 55 હજાર સુધીનો પગાર આપવામાં આવશે.

પોસ્ટિંગ

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણેની કોઇ પણ બેંકમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે.

Bank of Baroda
Bank of India
Bank of Maharashtra
Canara Bank
Central Bank of India
Indian Bank
Indian Overseas Bank
Punjab National Bank
Punjab & Sind Bank
Union Bank of India
UCO Bank

મહત્વની તારીખો

  • 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે
  • પ્રી એક્ઝામ ટ્રેનિંગના કોલ લેટર સપ્ટેમ્બરમાં આપવામાં આવશે
  • પ્રી એક્ઝામ ટ્રેનિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે
  • ઓનલાઇન પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરમાં લેવામાં આવશે
  • મેઇન પરીક્ષા નવેમ્બરમાં લેવાશે
  • આ પરીક્ષાનું રીઝલ્ટ ડિસેમ્બરમાં આવશે
  • જાન્યુઆરી 2021 માં ઇન્ટરવ્યૂ માટેના કોલ લેટર જાહેર થશે
  • એપ્રિલ 2024 થી પોસ્ટિંગ આપવામાં આવશે

વયમર્યાદા

આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. જોકે આરક્ષિત કેટેગરીમાં આવતા ઉમેદવારોને તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેની જાણકારી તમે ઉપરોક્ત નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે જ્યારે આરક્ષિત કેટેગરી અંતર્ગત આવતા ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા ભરવાના રહેશે

આ રીતે કરો અરજી

  • અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.ibps.in/ વિઝીટ કરો.
  • હવે “Recruitment for PO”ની નોટિફિકેશન પર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે ફોર્મમાં તમામ વિગતો ભરો
  • અંતમાં અરજી ફીની ચુકવણી કરો

First published:

Tags: Bank Jobs, Career News, Jobs and Career

Source link

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય