વીડિયોમાં અભ્યાસ માટે વ્યાવસાયિક અભ્યાસક્રમો વિદેશ પડઘાઈ કે લિયે અભ્યાસની ડિગ્રી

Facebook
Twitter
WhatsApp
Telegram

Study Abroad: વિદેશમાં નોકરી કરી કેરિયર બનાવવાનું લક્ષ્ય ઘણા લોકોનું હોય છે. વિદેશમાં નોકરી માટે તેઓ ખૂબ જ પ્રયાસ કરતા હોય છે. જોકે, આવી નોકરીમાં શિક્ષા અને સ્કીલ મોટો ભાગ ભજવે છે. આ ઉપરાંત પ્રોફેશનલ ફોર્સ કરીને પણ લોકો પોતાની ક્ષમતા વધારી શકે છે. અલબત્ત, આપણી પરંપરાગત શિક્ષા થકી વિદેશ જવું પડકારજનક છે. જેથી એડવાન્સ કોર્સ અને પ્રોફેશનલ કોર્સ મદદ રૂપ થઈ શકે છે. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.

સ્કીલ ડેવલપમેન્ટ એટલે શું? અને તેના ફાયદા

વર્તમાન યુગ ટેકનોલોજીનો છે. જેથી શિક્ષણની પણ ખૂબ જ જરૂરિયાત છે. આવી સ્થિતિમાં ડિગ્રી સાથે પ્રોફેશનલ કોર્સની પણ જરૂર પડે છે. સ્કેલ ડેવલપ કરવી પણ ખૂબ સારી બાબત છે. પોતાના રિઝ્યુમેમાં શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કોર્સનો ઉલ્લેખ કરવાથી તેની વેલ્યુ વધી જાય છે. આ સાથે તમારી પાસે કોઈ સ્પેશિયલ ડિપ્લોમા જેવી લાયકાત હોય તો તેનો ફાયદો પણ થાય છે.આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ઝડપથી વિકસી રહ્યા છે આ ફિલ્ડ્સ, ભારતીય વિદ્યાર્થીઓ માટે નોકરીની અનેક તકો

કયો કોર્સ કરવો હિતાવહ

વિદેશમાં ઘણા ક્ષેત્રમાં ભરપૂર તક રહેલી છે. ખાસ કરીને બિઝનેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ, કોમ્પ્યુટર ગેમ્સ ડેવલપમેન્ટ, સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ, લોજિસ્ટિક સપ્લાય એન્ડ ચેન મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ સોફ્ટવેર એન્જિનિયરિંગ, ટુરીઝમ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકાય છે.

પોતાની જાતે કરો તૈયારી

વિદેશમાં નોકરી માટે જે તે દેશની શરતોનું પાલન કરવું પડે છે. ઘણા દેશોમાં વિદેશી લોકોને નોકરી માટે પરીક્ષા લેવાય છે. આવી પરીક્ષાઓની તૈયારી તમે જાતે પણ કરી શકો છો. ટેકનોલોજીની જાણકારી રાખવાથી ફાયદો થાય છે. જે તે દેશની ભાષાની જાણ હોય તો તે પણ પ્લસ પોઇન્ટ ગણાય છે.

આ પણ વાંચો: તમારી કંપની ક્યાંક છટણી તો નથી કરવાની ને? આ ચાર સંકેતો મળે તો ચેતી જજો

જે દેશમાં નોકરી જોઈતી હોય તે દેશની પરીક્ષાની તૈયારી કરવી જરૂરી છે. આ માટે કેટલાક શોર્ટ ટર્મ કોર્સ પણ ઉપલબ્ધ છે. સારી કંપનીઓમાં મળેલો અનુભવ પણ કામમાં આવે છે. આવી બધી વસ્તુઓનો CVમાં ઉલ્લેખ કરવાથી તમારી પ્રોફાઈલ મજબૂત થઈ જાય છે. આ પ્રોફાઈલ તમને વિદેશમાં નોકરી અપાવી શકે છે. તમારી કારકિર્દી માટે પારંપરિક શિક્ષણની સાથે સ્કિલ ડેવલોપમેન્ટ અને પ્રોફેશનલ કોર્સ કરવા જરૂરી બની જાય છે.

First published:

Source link

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન