ભારતીય વિદ્યાર્થીઓ વિદેશી ભાષાનો અભ્યાસ કરીને સરળતાથી વિદેશમાં નોકરી મેળવી શકે છે

Facebook
Twitter
WhatsApp
Telegram

 

Foreign Language Course: વિદેશમાં નોકરી મેળવવાનું ઘણા યુવાનોનું સપનું હોય છે. આ માટે તેઓએ અભ્યાસ કરવાનો હોય છે. અભ્યાસ પૂરો થતાં જ તેમને યુટ્યુબ, એમેઝોન, ટીસીએસ અને બ્રહ્મોસ જેવી કંપનીઓમાં નોકરી મળે છે. ખાસ વાત એ છે કે આ કોર્સની ફી ઘણી ઓછી છે. વિદ્યાર્થીઓ 5500 થી 12 હજારનો કોર્સ કરીને દેશી અને વિદેશી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે.

તમને જણાવી દઇએ કે, ખાસ કરીને આ કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સની મોટી કંપનીઓમાં કામ કરવા માગે છે પરંતુ તેમને આ ક્ષેત્રમાં અનુભવ નથી. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ વિદેશી ભાષાનો અભ્યાસ કરીને સરળતાથી અહીં નોકરી મેળવી શકે છે. વિદ્યાર્થીઓ ભાષા નિષ્ણાત, ભાષા ડેટા વિશ્લેષક સહિત વિવિધ નોકરીની જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: ઇસરોમાં ધો-10 પાસ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક, મળશે સારામાં સારી સેલેરી

ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી

આગ્રામાં સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીની કેએમ સંસ્થા, વિદેશી ભાષાના ઘણા અભ્યાસક્રમો પ્રદાન કરે છે. કેએમ ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ચ, રશિયન અને જર્મન ભાષાના કોર્સ ચલાવવામાં આવે છે. અહીં ભણતા ડઝનબંધ વિદ્યાર્થીઓ આજે દેશી અને વિદેશી કંપનીઓમાં કામ કરી રહ્યા છે.

First published:

Tags: Career and Jobs, Career Guidance, Career News

Source link

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન