આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ સહકારી પ્રવૃત્તિને વેગ આપીને સમૃદ્ધિ તરફ આગળ વધતું ગુજરાત રાજ્ય ગુજરાતના સહકારી ક્ષેત્રનું ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન રાજ્યની બજાર સમિતિઓનું ટર્નઓવર બે દાયકામાં રૂ. ૮,૦૦૦ કરોડથી વધીને રૂ. ૪૨,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું સહકારીતાથી ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન ૬૨ લાખ લીટરથી વધીને ૨૯૦ લાખ લીટર થયું આંતરરાષ્ટ્રીય સહકારિતા […]