*રાજ્યકક્ષાની 14મી ગુજરાત સ્ટેટ કરાટે* *ચેમ્પિયનશિપ 2024* *ટૂર્નામેન્ટમા ભામજી ઈન્ટરનેશનલ સ્કૂલ,* *અનાવલ* *ના વિધાર્થીઓની* *ભવ્ય સફળતા.*
તા. 07-09-2024અને 08-09-2024 ના રોજ આણંદ ખાતે યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નીહોન શોટોકન કરાટે એસોસિયેશન રાજ્યકક્ષાની ટૂર્નામેન્ટ યોજાય હતી.રાજ્યકક્ષાની 14મી ગુજરાત શોટોકન કરાટે ચેમ્પિયનશિપ 2024 ની રમતમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ ના લગભગ 1000 બાળકોએ ભાગ લીધો હતો જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાની ભામજી ઇન્ટરનેશનલ સ્કૂલ, અનાવલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિધાર્થી ચૌધરી ધ્રુમિલ પંકજભાઈ (બ્રોન્ઝ મેડલ) અને ચોરાવાલા હસન સોહેલ (બ્રોન્ઝ મેડલ) મેળવ્યા હતા.. આ ભવ્ય સફળતાનો મુખ્ય શ્રેય શાળાના કરાટે પ્રવૃત્તિના શિક્ષક વિપુલભાઈ પાંડે ને જાય છે, તેમના અથાગ પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ બાળકોને આ ભવ્ય સફળતા મળી હતી.આ બધાં જ વિધાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી હારુન રશીદ ભામજી, ટ્રસ્ટી શ્રી સુવેઝભાઈ ભામજી, સુદેશભાઇ ભામજી એ અભિનંદન પાઠવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને ભવ્ય હર્ષ ની લાગણી અનુભવી હતી.
*રાજ્યકક્ષાની 14મી ગુજરાત સ્ટેટ કરાટે* *ચેમ્પિયનશિપ 2024* *ટૂર્નામેન્ટમા ભામજી ઈન્ટરનેશનલ સ્કૂલ,* *અનાવલ* *ના વિધાર્થીઓની* *ભવ્ય સફળતા.
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025