બારડોલી ITI ખાતે તા.૩૧ ઓગષ્ટ ચોથા રાઉન્ડ માટે પ્રવેશ મેળવવાની સુવર્ણ તક

Facebook
Twitter
WhatsApp
Telegram

બારડોલી ITI ખાતે તા.૩૧ ઓગષ્ટ ચોથા રાઉન્ડ માટે પ્રવેશ મેળવવાની સુવર્ણ તક
 
ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા અનુરોધ
 
સુરત: ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર સંચાલિત બારડોલી આઇ.ટી.આઇ. ખાતે ચોથા રાઉન્ડ માટે તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જેથી ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા આચાર્યશ્રી, iti બારડોલી, તેન ગામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંસ્થા ખાતે ફિટર, ઈલેક્ટ્રીશયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનીકલ, વેલ્ડર, રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનીંગ મિકેનીક, મિકેનીક મોટર વ્હીકલ, મિકેનીક ડીઝલ એન્જીન, કોમ્ય્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર એઇડેડ એમ્બ્રોડરી એન્ડ ડીઝાઇનીંગ, આર્મેચર,મોટર રીવાઇન્ડીગ, ટર્નર વગેરે જેવા ટ્રેડમાં ભારવાપાત્ર બેઠકો પર પ્રવેશ મેળવી શકાશે એમ આઈ.ટી.આઈ.,બારડોલીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન