કાછલ કોલેજમાં અને કાછલ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ તથા કાછલ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન અને ‘નાશમુક્તિ ભારત’ અંગે સપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ(GES Class -I)મેડમ તથા કાછલ ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન ચૌધરી, કોલેજના સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ નશામુક્તિ અંગે શપથ લીધા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા, સામુદાયિક સેવા ધારાના કોર્ડિનેટરશ્રીના સહયોગથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
