કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

Facebook
Twitter
WhatsApp
Telegram

કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી
 
શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
સુરત સ્થિત કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના મહત્વ પર કવિતાઓ અને સ્કીટ્સ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ફળો, ફૂલો, પ્રાણીઓ અને પક્ષીઓના માસ્ક પહેરી વૃક્ષમહિમા રજૂ કર્યો હતો. ફૂલો અને પાંદડાથી સુંદર તોરણ તૈયાર કર્યા હતા. શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન શ્રીમતી તનુજા બલોદીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું કે આપણે જેમ માતા-પિતા, પરિવારજનોની કાળજી રાખીએ છીએ, તેમ વૃક્ષોને સ્વજન-પરિવારજન ગણી તેની માવજત કરવી જોઈએ. સ્વાગત પ્રવચનમાં પ્રાચાર્ય રાજેશ કુમારે વૃક્ષની વાર્તા સંભળાવી જણાવ્યું કે, વૃક્ષો માનવજાતિ માટે ઉપકારક છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષો વાવી ઉછેર કરવો આવશ્યક છે.
કાર્યક્રમના સંયોજક શ્રીમતી દક્ષા ગુપ્તા, સૌથી વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા અને કાર્યક્રમના સ્ટેજ ડાયરેક્ટર દ્વારા મંચ સંચાલન કર્યું હતુ.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને

શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે કારોબારી સભા કેળવણી મંડળ ની ઓફિસમાં મળી.

શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે કારોબારી સભા કેળવણી મંડળ ની ઓફિસમાં મળી. શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે કારોબારી સભા

તા.૦૬ જાન્યુ.ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ

તા.૦૬ જાન્યુ.ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ   સુરતના ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો   ૧૮-૧૯ વયજૂથના ૧૭,૦૩૨ અને ૨૦ થી

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય રાજ્યના ૩૨ જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નવા મેજર-માઈનોર પૂલોના નિર્માણ માટે