લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે સુરત શહેર હદ વિસ્તારમાં ચૂંટણી સંદર્ભે કોઇ પણ ફરિયાદ હોય તો મો.નં.૯૮૭૫૦ ૦૦૬૭૩ પર કરી શકાશે.
આગામી લોકસભાની સામાન્ય ચુંટણી સમગ્ર રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. સુરત શહેર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સુરત શહેર હદ વિસ્તારમાં લોકસભાની ચુંટણી-૨૦૨૪ લગતી કોઇ પણ ફરિયાદ હોય તો મો.નં.૯૮૭૫૦ ૦૦૬૭૩ કરી શકાશે તેમ સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલના મદદનીશ પોલીસ કમિશ્રર એસ.ઇ.ડેન્યલ્સની યાદી જણાવાયું છે.
