માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મહિલા મતદાતાનું ચિત્ર બનાવી મહિલાઓને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા

Facebook
Twitter
WhatsApp
Telegram

માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મહિલા મતદાતાનું ચિત્ર બનાવી મહિલાઓને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા
માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ‘સખી સહેલી સંગે મતદાન’ અભિયાન અંતર્ગત મહિલા મતદારોની જાગૃતિ માટે બોર્ડ પર મહિલા મતદારનું ચિત્ર બનાવી એમાં ‘મહિલા મતદાતા જાગો, જાગો બહેનો જોગો, પરિવારને જગાડો’, ‘ચાલો સૌ લોકશાહી પર્વમાં મતદાન કરી સહભાગી થઇએ’ના સુત્રો આલેખી મહિલાઓને વધુમાં વધુ મતદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને