ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ…
ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા આ સંગ્રહાલયની છેલ્લા અઢી વર્ષમાં દેશ-વિદેશના બે લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી…
ઈન્ડો-સાર્સેનિક સ્થાપત્ય શૈલીમાં બંધાયેલા આ સિલવર જ્યુબિલી હોલનો ઈતિહાસ જિજ્ઞાસુઓ માટે રસપ્રદ બન્યો…
ધરમપુરની ધરોહર તરીકે ખ્યાતનામ રાધા-કૃષ્ણ મંદિર આજે પણ રાજવી શાસકોના ભવ્ય ભૂતકાળને યાદ કરાવે છે.
