ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષક તરીકે મહુવાના મિયાપુરના વિપુલ પટેલ ની નિમણુંક.
રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગમાં વધારો જોવા મળ્યો છે ત્યારે મહુવા તાલુકાના કોંગ્રેસ પીઠ કાર્યકર એવા મહુવા તાલુકાના મિયાપુર ગામના વતની વિપલ પટેલ ની ગુજરાત પ્રદશે કોંગ્રેસ ના નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવતા મહુવા તાલુકા ઉપરાંત દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ કાર્યકરોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.
