નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ જલશક્તિ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પ્રથમ ક્રમનો પુરસ્કાર મેળવ્યો

Facebook
Twitter
WhatsApp
Telegram

નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ જલશક્તિ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પ્રથમ ક્રમનો પુરસ્કાર મેળવ્યો
 
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે મેયર, મ્યુ.કમિશનરને પુરસ્કાર અર્પણ

સુરત:મંગળવાર: સુરત મહાનગરપાલિકાને જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા(બેસ્ટ અર્બન લોકલ બોડી) તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલને આજરોજ શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મનપાએ સુએઝ ટ્રીટમેન્ટથી વોટર રિસાયકલીંગ અને અને રિયુઝ, જળ સંરક્ષણ, વોટર મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
આ સિદ્ધિ બદલ મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે સુરતવાસીઓ, મનપા અધિકારી-કર્મચારીઓ, રાજ્ય સરકાર અને મનપાની ચૂંટાયેલી પાંખનો આભાર વ્યક્ત કરી શહેરને જળશુદ્ધિકરણ, જળવ્યવસ્થાપનમાં સહયોગ આપવા બદલ શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન